રાત આખી જાગવા જેવી હતી

રાત આખી જાગવા જેવી હતી, એક વ્યક્તિ ચાહવા જેવી હતી, માત્ર આંસુઓ જ જોયા છે તમે, આંખો એની વાંચવા જેવી હતી.